ગોધરા: ગોધરા નજીક બાઇક અકસ્માતમાં યુવકનું મોત, લાડપુર ગામ નજીક બાઇક અકસ્માત ની ઘટના બની હતી
ગોધરા નજીક બાઇક અકસ્માતમાં યુવકનું મોતગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક બાઇક અકસ્માત ની ઘટના બની નડ્યો છે. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ને ઇજા પહોંચી છે મોરવા હડફના વાડી માતરિયા ગામના રહેવાસી રાજેન્દ્ર પ્રભાત નામનો યુવક પોતાના સાથીદાર સાથે બાઇક પર સવાર થઈને ગોધરા તરફ આવી રહ્યો હતો. દરમિયાન લાડપુર ગામ નજીક અચાનક બાઇક સ્લિપ થઈ જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બાઇક સ્લિપ થતાં જ બંને યુવક