ભાવનગર શહેર: કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં સર્જાયેલી મારામારીના CCTV વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા
Bhavnagar City, Bhavnagar | Jul 6, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં સર્જાયેલી મારામારીમાં યુવક પર હુમલો કરાયો હોય, જે અંગેના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. CCTV વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મચી હતી. સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી.