ચકલાસીનો ડંકો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો.....
ચકલાસીની PM શ્રી બ્રાન્ચ શાળાએ એવું કાર્ય કર્યું કે ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જાતે શાળાની મુલાકાત લેવા આવ્યા. આ દરેક ચકલાસી વાસી માટે ગર્વની વાત છે.....
#charotar_breaking_india #chaklasi #gujarat #shikshanmantririvabajadeja #gandhinagarnews
ચકલાસીનો ડંકો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો.....
ચકલાસીની PM શ્રી બ્રાન્ચ શાળાએ એવું કાર્ય કર્યું કે ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જાતે શાળાની મુલાકાત લેવા આવ્યા. આ દરેક ચકલાસી વાસી માટે ગર્વની વાત છે.....
#charotar_breaking_india #chaklasi #gujarat #shikshanmantririvabajadeja #gandhinagarnews - Vadodara News