કાલોલ: દેલોલના બંધ મકાન ને નિશાન બનાવી સોના ઘરેણાં રોકડ મળી રૂ ૧ ૯૮૧૭૦/ ની ચોરી અજાણ્યા તસ્કરો સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ
દેલોલ ભટવાડા ગામે જીનેન્દ્રભાઈ બાબુભાઈ કનોજીયા ના બંધ મકાન ને અજાણ્યા ચોર એ નિશાન બનાવી મકાન માંથી સોના ઘરેણાં કિંમત રૂ ૧ ૯૮૧૭૦/ ની ચોરી કરી ફરાર થતા અજાણ્યા તસ્કરો સામે કાલોલ પોલીસ મથકે નોંધાઈ છે.તિજોરીમાં એક નાના લોકરમાં પ્લાસ્ટીકની નાની ડબ્બીઓમા તેજસ જવેલર્સ દેલોલ તથા અંકિત જવેલર્સ રાજપીપળાના પર્સમા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મુકી રાખેલ હતા, જે તપાસ કરતા જોવા મળેલ નહી