કાલોલ: કાલોલની કોહીનૂર હોટેલમાં CCTV કેમેરા ન લગાવતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ: પોલીસની કડક કાર્યવાહી
ગોધરા-કાલોલ રોડ ઉપર આવેલ કોહીનૂર હોટેલમાં જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર ફરજિયાત સીસીટીવી (CCTV) કેમેરા ન લગાવીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ હોટેલ માલિક સામે ગુનો નોંધાયો છે.મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના A.S.I.અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની ચકાસણીમાં હતા, તે દરમિયાન ગોધરા-કાલોલ હાઇવે પર આવેલી હોટેલોમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોહીનૂર હોટેલમાં કોઈ પણ સીસીટીવી કેમેરા લગાવવામ