Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીઓ અંતર્ગત તારાપુર શહેરી વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગનું આયોજન

Tarapur, Anand | Apr 13, 2026
આગામી સમયમાં યોજાનાર નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ના સુચારુ આયોજન અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તારાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં તારાપુર પોલીસ કાફલા દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.