સુરેન્દ્રનગર SOGની મોટી સફળતા, 8 ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો, ₹6.60 લાખનો મુદ્દામાલ કબજે. મુળી, થાનગઢ અને મોરબી વિસ્તારની અનેક વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા.
.
.
#Surendranagar #SOG
#BikeTheft #CrimeNews
#wadhawan
Wadhwan, Surendranagar | Sep 21, 2026