ગાંધીનગર: ગાંધીનગરમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો: 20 હજારનો મુદ્દામાલ ઝડપાયો
ગાંધીનગરના સેક્ટર-7 પોલીસે મોબાઈલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી દિલીપકુમાર જશવંતસિંહ વણઝાર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 20 હજાર રૂપિયાની કિંમતના બે ચોરાયેલા મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.