દસ્ક્રોઈ: દાણીલીમડામાં નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ
દાણીલીમડામાં નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ..દાણીલીમડા પોલીસની ટીમ જ્યારે નાઈટ કોમ્બિંગમાં હતી, ત્યારે તેમને ન્યુ ફૈઝલનગર પાસેના ખુલ્લા મેદાનમાં રિક્ષા દ્વારા ગેરકાયદેસર રીતે કફ સિરપ વેચાતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડીને સાહિલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે