Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: કાલુપુરમાં બેંકમાં ઉચાપત કેસમાં એક આરોપીની ધરપકડ

Maninagar, Ahmedabad | May 23, 2026
કાલુપુરમાં BOB બ્રાંચમાં 8.70 કરોડોની ઉચાપત કેસમાં ઝોન 3 LCBએ 1 આરોપીની ધરપકડ કરી હતી.જેમાં આરોપીઓ પાસેથી 2 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આરોપીઓએ ચોરીની અન્ય રોકડથી શહેરમાં અલગ અલગ સ્થળે રોકાણ કર્યુ હતુ.