કાલોલ: વેજલપુર માળી ફળિયાના નાકા પાસે જાહેર રસ્તા ઉપર બીજું જર્જરીત મકાન ધરાશાયી થયું
વેજલપુર ગામમાં અનેક મકાનો જર્જરીત માળી ફળિયાના નાકા પાસે જાહેર રસ્તા ઉપર જર્જરીત મકાન બીજું ધરાશાયી થયું સ્થાનિક તંત્ર મોટી હોનારત ની રાહ જોતું હોય તેવું લોકોનું અનુમાન આખા ગામમાં અનેક જર્જરીત મકાનો કોઈનો જીવ લેશે ત્યારે સ્થાનિક તંત્ર દોડતું થશે તેવી લોક મુખે ચર્ચાઓ. આવા મકાનો નિર્દોષ વ્યક્તિ નો ભોગ લેશે પછી સ્થાનિક તંત્ર કાર્યવાહી કરશે આખા ગામમાં અનેક જર્જરિત મકાનો મોત નો યમરાજ બનીને બેઠો હોય તેવો લોકોમાં ભય નો માહોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામમા