અમદાવાદ શહેર: Svp માં મહિલા દર્દીના મોત મામલે શહેઝાદ ખાન પઠાણે Svp ખાતેથી કર્યા આક્ષેપ
આજે ગુરુવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ શહેઝાદ ખાન પઠાણ SVP હોસ્પિટલમા મહિલા દર્દીના મોત મામલે નિવોદન આપતા જણાવ્યું હતુ કે SVP હોસ્પિટલ લોકોના જીવ લેવાનું કામ કરે છે.કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવાઈ છે.ગરીબો માટે vs હોસ્પિટલ બનાવાઈ હતી એને બંધ કરી દીધી.SVP મા રોજના ચાર વ્યક્તિઓના મોત થાય છે.લોકો ચાલીને આવે છે અને સ્ટેચર પર બહાર આવે છે.