Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર મોટી ચોકડી પાસેથી યુવકનો ‘નથિંગ 2A’ મોબાઈલ ફોન ચોરાયો, પોલીસ ફરિયાદ નોંધાઈ

Tarapur, Anand | May 25, 2026
તારાપુર ખાતે આવેલી સંતોષનગર સોસાયટીમાં રહેતા અને હાર્ડવેરનો વેપાર કરતા નિતેશભાઈ શિવજીભાઈ પટેલ (ઉં.વ. 46) ગત તારીખ 24/4/26 ના રોજ પોતાના પરિવાર (પત્ની અને બે બાળકો) સાથે અમદાવાદ ખાતે સાસરીમાં ગયા હતા.ત્યાંથી પરત ફરતી વખતે તેઓ અમદાવાદ-ધંધુકા રૂટની એસ.ટી. બસમાં બેસીને તારાપુર આવવા નીકળ્યા હતા.બસ તારાપુર મોટી ચોકડી પાસે આવી ત્યારે તેઓ પરિવાર સાથે બસમાંથી નીચે ઉતર્યા હતા.બસમાંથી ઉતર્યા બાદ નિતેશભાઈએ પોતાના ખિસ્સામાં તપાસ ફોન ચોરાયો હતો.
તારાપુર: તારાપુર મોટી ચોકડી પાસેથી યુવકનો ‘નથિંગ 2A’ મોબાઈલ ફોન ચોરાયો, પોલીસ ફરિયાદ નોંધાઈ - Tarapur News