ભાવનગર શહેર: સમાજિક આગેવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અંગે જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Aug 10, 2026
ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આગેવાનોએ આવેદન આપી રજુઆત કરી હતી. જેમાં શહેરના સમાજિક આગેવાન સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હોય જે અંગે પુરાવા સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.