છોટાઉદેપુર: ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના કોંગ્રેસ પર આકરા પ્રહાર
છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર દેશમાં જુઠાણું ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કોંગ્રેસના વિવિધ મુદ્દાઓને લઈને ભાજપનું વલણ રજૂ કર્યું હતું.