દસ્ક્રોઈ: નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિખલીગર ગેંગના આરોપીને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિખલીગર ગેંગના આરોપીને ચોરીમા ગયેલ મુદ્દામાલ કિં.રૂ. ૭,૧૪,૭૮૪/-ની મત્તા સાથે ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ. નિકોલ વિસ્તારમાં આવેલ સોસાયટીના બંધ મકાનમાંથી ધોરફોડ ચોરી કરી રોકડા રૂપિયા તથા સોનાના દાગીના તથા સોનાના બિસ્કિટ તથા ચાંદીના સિક્કાઓ જેની કૂલ કિ.રૂ. ૬,૦૪,૭૮૪/- તથા રોકડા રૂપીયા ૧ લાખ તેમજ મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ. ૭,૧૪,૭૮૪/- ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધર