Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલમા ચૂંટણી ફરજ પર દારૂ પીને આવેલા આચાર્યની ધરપકડ, શૈક્ષણિક આલમમાં ચકચાર

Kalol, Panch Mahals | Apr 25, 2026
કાલોલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. કાલોલની એમ.એમ. ગાંધી કોલેજ ખાતે ઈવીએમ (EVM) વિતરણ દરમિયાન નશાની હાલતમાં લથડિયાં ખાતા એક પોલિંગ ઓફિસરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ કાલોલની એમ.એમ. ગાંધી કોલેજ ખાતેથી મતદાન પ્રક્રિયા માટે ઈવીએમ મશીનો અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કોલેજની લોબીમાં એક વ્યક્તિ નશાની હાલતમાં લથડિયાં ખાતો અને બકવાટ કરતો જોવા મળ્યો હતો. ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ અંગે પોલીસ સ્ટ