વાલોડ: વાલોડમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘર-ઘર દવાઓ અને માર્ગદર્શન વિતરણ
Valod, Tapi | Aug 3, 2026 વાલોડ તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમે શેલ્ટર હોમ અને લોકોના ઘરોમાં જઈને આરોગ્ય સંબંધી શિક્ષણ અને દવાઓનું વિતરણ કર્યું છે. લોકોને પાણી ઉકાળીને પીવા અને કાળજી રાખવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.