કડી: કડીના ધરમપુરમાં ખેતરમાં ટ્રેક્ટર કાઢવા બાબતે વૃદ્ધ પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
Kadi, Mahesana | Oct 2, 2026 કડીના ધરમપુર ગામે ટ્રેક્ટર પસાર કરવા મુદ્દે 56 વર્ષીય અરવિંદ મગનભાઈ પટેલ પર હુમલો થયો. ઈસમે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજાગ્રસ્ત અરવિંદભાઈને હોસ્પિટલ ખસેડાયા છે અને બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.