A large sinkhole has appeared on the service road near Agraval Vidya Vihar, on the stretch from Jamnaba Party Plot towards Vesu in Surat. The incident has raised concerns among commuters using the route. Authorities are expected to inspect the site and take necessary safety measures to prevent any untoward incident. 🚧
सूरत में जामनाबा पार्टी प्लॉट से वेसु जाने वाले मार्ग पर अग्रवाल विद्या विहार के पास सर्विस रोड पर बड़ा गड्ढा (सिंकहोल) बन गया है। घटना के बाद वाहन चालकों में चिंता का माहौल है। किसी दुर्घटना से बचने के लिए प्रशासन द्वारा आवश्यक कार्रवाई किए जाने की उम्मीद है। 🚧
સુરતમાં જમનાબા પાર્ટી પ્લોટથી વેસુ જતાં માર્ગ પર અગ્રવાલ વિદ્યાવિહાર પાસેના સર્વિસ રોડ પર મોટો ભુવો પડ્યો છે. ઘટનાને પગલે વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સુરક્ષા અને સમારકામની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. 🚧
[Surat, Vesu, Jamnaba Party Plot, Agraval Vidya Vihar, Service Road, Sinkhole, Road Damage, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Aug 4, 2026