એલસીબી એ બાતમી ની રાહે ભાવનગર વિશ્રાંત ગૃહ પાસે થી કાળા કલરનું ગરમ સ્વેટર પહેરેલ અજય ઉર્ફે ઘુઘો પોપટભાઇ બુધેલીયા રહે.રાજપરા (ખોડિયાર) તા.શિહોર ને સફેદ કલરનું રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરનું એકસેસ સ્કુટરતેની પાસે ભારતીય ચલણની બનાવટી નોટો છે.જે બનાવટી ચલણી નોટો બજારમાં વટાવવા માટે ઉભેલ છે જેને નોટો સાથે ઝડપી પાડેલ કુલ 55800 ના મુદામાલ સાથે ઝડપી પાડેલ