Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand

ઉધના: ​સુરત: મોબાઈલ ચોરી કરી UPI મારફતે રૂ. 64,501ની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

Udhna, Surat | Mar 2, 2026
​સુરત:શહેરના લિંબાયત વિસ્તારમાં મોબાઈલ મેળવી તેના પાસવર્ડનો દુરુપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. છેલ્લા બે મહિનાથી નાસતા-ફરતા આરોપી સોમ પરાગ દુબેની લિંબાયત પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​ગઈ તા. 30/10/2025ના રોજ ફરિયાદીનો ઓપો (Oppo) કંપનીનો મોબાઈલ ફોન ઉધના ખાતે આવેલા રિલાયન્સ મોલના બેસમેન્ટ પાર્કિંગમાં પડી ગયો હતો. આ બિનવારસી મોબાઈલ આરોપી સોમ દુબેને મળી આવ્યો હતો.

MORE NEWS

જહાંગીરપુરા પોલીસે કિમના પાર્થ વિરોજા, વરાછાના હાર્દિક રાછડિયા, હિરેન સોરઠિયાની કરી ધરપકડ
પાર્થ વિરોજાએ સાયબર ફ્રોડ માટે પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા થતા હતા, પહેલી જાન્યુઆરી 2026માં ખાતામાં ઓનલાઈન છેતરપિંડીના લાખો રૂપિયા મંગાવવામાં આવ્યા હતા, આ સાયબર ફ્રોડના તાર અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલા તેની તપાસ

#SuratNews #CyberFraud #CyberCrime #GujaratNews #BreakingNews #JahangirpuraPolice #CrimeNews #OnlineFraud #PoliceAction #GujaratiNews #LatestNews #BigBreaking #DigitalCrime #FraudAlert #CrimeUpdate

જહાંગીરપુરા પોલીસે કિમના પાર્થ વિરોજા, વરાછાના હાર્દિક રાછડિયા, હિરેન સોરઠિયાની કરી ધરપકડ પાર્થ વિરોજાએ સાયબર ફ્રોડ માટે પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા થતા હતા, પહેલી જાન્યુઆરી 2026માં ખાતામાં ઓનલાઈન છેતરપિંડીના લાખો રૂપિયા મંગાવવામાં આવ્યા હતા, આ સાયબર ફ્રોડના તાર અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલા તેની તપાસ #SuratNews #CyberFraud #CyberCrime #GujaratNews #BreakingNews #JahangirpuraPolice #CrimeNews #OnlineFraud #PoliceAction #GujaratiNews #LatestNews #BigBreaking #DigitalCrime #FraudAlert #CrimeUpdate

Udhna, Surat | Jun 3, 2026

સુરત પોલીસ દ્વારા "ઓપરેશન બાંગ્લાદેશી" અંતર્ગત ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે સરકારની સૂચના અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટેલિજન્સ આધારિત તપાસ ચાલી રહી હતી.
ગઈકાલે મોડી રાતથી ભેસ્તાન, ઉન, પુણા, અમરોલી, ચોકબજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવાર સુધી કુલ 261 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તેમના દસ્તાવેજો અને ડેટાની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 85 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું કન્ફર્મ થયું છે, જેમાં 34 પુરુષો, 29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અગાઉ પણ સુરતમાંથી આશરે 600 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ લોકો ટેક્સટાઇલ, લેબર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

#SuratPolice #OperationBangladeshi #SuratNews #GujaratNews #PoliceAction #BreakingNews #IllegalImmigration #SuratBreaking #LatestNews #HotlineNews

સુરત પોલીસ દ્વારા "ઓપરેશન બાંગ્લાદેશી" અંતર્ગત ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે સરકારની સૂચના અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટેલિજન્સ આધારિત તપાસ ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાતથી ભેસ્તાન, ઉન, પુણા, અમરોલી, ચોકબજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવાર સુધી કુલ 261 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તેમના દસ્તાવેજો અને ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 85 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું કન્ફર્મ થયું છે, જેમાં 34 પુરુષો, 29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અગાઉ પણ સુરતમાંથી આશરે 600 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ લોકો ટેક્સટાઇલ, લેબર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. #SuratPolice #OperationBangladeshi #SuratNews #GujaratNews #PoliceAction #BreakingNews #IllegalImmigration #SuratBreaking #LatestNews #HotlineNews

Udhna, Surat | Jun 3, 2026

સુરત સરથાણા ઝૂની બાજુમાં નશો કરીને હંકારતા બાજુમા ઉભેલી ક્રેટામા થોકી દેતા સર્જ્યો અકસ્માત. ટિયાગોના ડ્રાઈવરને પબ્લિકએ માર મારી પોલીસને સોંપ્યો હોવાની વાત જાણવા મળી હતી. અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

#SuratNews #Sarthana #Accident #DrunkDriving #SuratAccident #BreakingNews #GujaratNews #CrimeNews #RoadAccident #PoliceAction #LatestNews #SuratBreaking #DrinkAndDrive #TrafficNews #ViralNews

સુરત સરથાણા ઝૂની બાજુમાં નશો કરીને હંકારતા બાજુમા ઉભેલી ક્રેટામા થોકી દેતા સર્જ્યો અકસ્માત. ટિયાગોના ડ્રાઈવરને પબ્લિકએ માર મારી પોલીસને સોંપ્યો હોવાની વાત જાણવા મળી હતી. અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. #SuratNews #Sarthana #Accident #DrunkDriving #SuratAccident #BreakingNews #GujaratNews #CrimeNews #RoadAccident #PoliceAction #LatestNews #SuratBreaking #DrinkAndDrive #TrafficNews #ViralNews

Udhna, Surat | Jun 3, 2026

દિલ્હી પાટિયાલા હાઉસ કોર્ટમાં અભિનેત્રી jacqueline fernandezની હાજરી | મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી

#JacquelineFernandez #MoneyLaundering #PatialaHouseCourt #DelhiNews #BollywoodNews #BreakingNews #CourtCase #EDCase #CrimeNews #LatestNews #HindiNews #IndiaNews #Investigation #BigBreaking #CourtHearing

દિલ્હી પાટિયાલા હાઉસ કોર્ટમાં અભિનેત્રી jacqueline fernandezની હાજરી | મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી #JacquelineFernandez #MoneyLaundering #PatialaHouseCourt #DelhiNews #BollywoodNews #BreakingNews #CourtCase #EDCase #CrimeNews #LatestNews #HindiNews #IndiaNews #Investigation #BigBreaking #CourtHearing

Udhna, Surat | Jun 3, 2026

સુરતમાં DRIની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની વિગતો મળ્યા બાદ DRIએ હોટલમાં ટ્રેપ ગોઠવી હતી. રેલ્વે સ્ટેશન નજીક આવેલી અલંકાર હોટલમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી. ટ્રેપના આધારે એક શખસને દબોચી લીધો. ત્યારબાદ તપાસમાં અન્ય એકનું નામ ખૂલતા તેને પણ પકડી પાડ્યો. બને આરોપી ઝાંપા બજારના રહેવાસી છે જેમાં મોઈની હુનૈદ અને બદરી સબ્બીરનો સમાવેશ થાય છે. સુરત વનવિભાગની ટીમે દીપડાનું જે ચામડુ કબજે કર્યું છે તેના પર બુલેટનું નિશાન પણ જોવા મળ્યું. ચામડું અંદાજિત બે મહિના જૂનું હોવાની શક્યતા છે. જેથી બે મહિના પહેલા દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા છે. વનવિભાગે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સ્કીન બિલકુલ ફ્રેશ લાગી રહી છે. વાઇલ્ડલાઇફ એનાલિસિસ મુજબ આશરે એક કે બે મહિનાની અંદર જ આ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યો હોવાની શંકા છે. ચામડાની જપ્તી દરમિયાન વન્યપ્રાણીના દાંત કે પંજા મળી આવ્યા નથી. જે ગંભીરતા દર્શાવે છે કે શરીરના અન્ય અંગો ક્યાં છે તેની તપાસ કરવામાં આવશે. આ કેસમાં બંને આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી વન વિભાગે હાથ ધરી છે અને જરૂર પડે આરોપીઓને પૂછપરછ માટે બોલાવાઈ શકે છે

#SuratNews #DRI #LeopardSkin #WildlifeCrime #WildlifeSmuggling #ForestDepartment #BreakingNews #GujaratNews #CrimeNews #WildlifeProtection #SuratBreaking #LatestNews #IllegalTrade #Leopard #AnimalTrafficking #IndiaNews

સુરતમાં DRIની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની વિગતો મળ્યા બાદ DRIએ હોટલમાં ટ્રેપ ગોઠવી હતી. રેલ્વે સ્ટેશન નજીક આવેલી અલંકાર હોટલમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી. ટ્રેપના આધારે એક શખસને દબોચી લીધો. ત્યારબાદ તપાસમાં અન્ય એકનું નામ ખૂલતા તેને પણ પકડી પાડ્યો. બને આરોપી ઝાંપા બજારના રહેવાસી છે જેમાં મોઈની હુનૈદ અને બદરી સબ્બીરનો સમાવેશ થાય છે. સુરત વનવિભાગની ટીમે દીપડાનું જે ચામડુ કબજે કર્યું છે તેના પર બુલેટનું નિશાન પણ જોવા મળ્યું. ચામડું અંદાજિત બે મહિના જૂનું હોવાની શક્યતા છે. જેથી બે મહિના પહેલા દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા છે. વનવિભાગે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સ્કીન બિલકુલ ફ્રેશ લાગી રહી છે. વાઇલ્ડલાઇફ એનાલિસિસ મુજબ આશરે એક કે બે મહિનાની અંદર જ આ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યો હોવાની શંકા છે. ચામડાની જપ્તી દરમિયાન વન્યપ્રાણીના દાંત કે પંજા મળી આવ્યા નથી. જે ગંભીરતા દર્શાવે છે કે શરીરના અન્ય અંગો ક્યાં છે તેની તપાસ કરવામાં આવશે. આ કેસમાં બંને આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી વન વિભાગે હાથ ધરી છે અને જરૂર પડે આરોપીઓને પૂછપરછ માટે બોલાવાઈ શકે છે #SuratNews #DRI #LeopardSkin #WildlifeCrime #WildlifeSmuggling #ForestDepartment #BreakingNews #GujaratNews #CrimeNews #WildlifeProtection #SuratBreaking #LatestNews #IllegalTrade #Leopard #AnimalTrafficking #IndiaNews

Udhna, Surat | Jun 3, 2026

ઉધના: ​સુરત: મોબાઈલ ચોરી કરી UPI મારફતે રૂ. 64,501ની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ - Udhna News