કવાંટ: કવાંટમાં 77મો વન મહોત્સવ ઉજવાયો: ધારાસભ્ય જયંતિ રાઠવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના જામલી ગામે સરકારી વિનયન કોલેજમાં 77મો વન મહોત્સવ યોજાયો. ધારાસભ્ય જયંતિ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિતના લોકોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો.