Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
snrpublicnews
3
વઢવાણ: જિલ્લા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ માટે 25 મે એ ચૂંટણી યોજાશે
Wadhwan, Surendranagar
| May 17, 2026
MORE NEWS
સુરેન્દ્રનગર : ખેડૂતોના હક્ક અને ન્યાયની માંગ સાથે 28 જુલાઈએ સુરેન્દ્રનગરમાં ખેડૂત અધિકાર વિશાળ જનઆંદોલન અંતર્ગત મહારેલી યોજાશે. હજારો ખેડૂતોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. . . #Surendranagar #KhedutAndolan #FarmerRights #KhedutMahareli #GujaratNews
Wadhwan, Surendranagar | Jul 27, 2026
ચોટીલાના ખાટડી ગામે LCBનો મોટો પ્રહાર... 🚔 515 બોટલ ગેરકાયદે ઇંગ્લિશ દારૂ સાથે ₹8.44 લાખનો મુદ્દામાલ જપ્ત. એક આરોપીની ધરપકડ કરી આનંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો. #Surendranagar #Chotila #LCB #PoliceAction #BreakingNew
Wadhwan, Surendranagar | Jul 27, 2026
સુરેન્દ્રનગરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય ગૌ સન્માન યાત્રા યોજાઈ. દૂધરેજના વડવાળા મંદિરથી નીકળેલી યાત્રામાં સંતો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા એક લાખથી વધુ હસ્તાક્ષર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. #Surendranagar #GauSanmanYatra #GauSanrakshan #Dudhrej #GujaratNews
Wadhwan, Surendranagar | Jul 27, 2026
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં કુલ 13 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી તેમજ 12 વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે નવી સમિતિઓ હવે જવાબદારી સંભાળશે. #Surendranagar #SurendranagarMNP #MunicipalCorporation #GeneralMeeting #Chairman
Wadhwan, Surendranagar | Jul 27, 2026
સુરેન્દ્રનગર ના ટ્રાફિક પી.એસ.આઇ એલ બી બગડાની ગાંધીનગર IB માં બદલી થતાં વિદાય સમારંભ યોજાયો વિદાય સમારંભમાં સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી #surendanager #surendranagar #wadhawan #ib #gandhinagar
Wadhwan, Surendranagar | Jul 27, 2026
વઢવાણ: જિલ્લા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ માટે 25 મે એ ચૂંટણી યોજાશે - Wadhwan News