વ્યારા: તાપીમાં SIR મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને, ભાજપે લગાવ્યા મોટા આરોપ
Vyara, Tapi | Sep 29, 2026 તાપી જિલ્લા ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજીને SIR મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર જનતામાં ભ્રમ ફેલાવીને દેશહિતને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે અને વિપક્ષના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.