ગોધરા: પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર કેસરીયા રંગે રંગાયા
પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર કેસરીયા રંગે રંગાયા ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેસ પહેરાવી સ્થાનિક સ્વરાજ્યની ગતિવિધિઓ વચ્ચે પંચમહાલ જિલ્લાના રાજકારણમાં આજે મોટો 'ભૂકંપ' જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી ના ખેસ ધારણ કરી લીધો છે ઘોઘંબા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતનસિંહ પરમારન