Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: ખોખરામાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીરને જામીન

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં સગીરની જામીન અરજી ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ, આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે.
અમદાવાદ શહેર: ખોખરામાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીરને જામીન - Ahmadabad City News