Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: સાસરિયા સામે દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની સરખેજ પોલીસમાં ફરિયાદ

પતિ દહેજની માંગણી, શારિરીક અને માનસિક ત્રાસ આપતો હતો તેમજ અમેરિકામાં રાત્રે ઘર બહાર કાઢી મૂકી હતી. જેથી, યુવતીએ અમેરિકામાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, તે બાદ સાસરિયા પક્ષના લોકોએ દાગીના સહિતની વસ્તુઓ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે યુવતીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

MORE NEWS

અમદાવાદ શહેર: સાસરિયા સામે દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની સરખેજ પોલીસમાં ફરિયાદ - Ahmadabad City News