Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. ૨ માં અગમ્ય કારણોસર અધૂરો મુકાયેલો CC રોડ સ્થાનિકો માટે બન્યો આફત

Kalol, Panch Mahals | Jul 5, 2026
કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને કથિત આડખીલી વલણને કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. અગાઉ હલકી ગુણવત્તાના રોડનો વિરોધ કરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરનાર જાગૃત નાગરિકો સાથે જાણે પાલિકા વેર વાળતી હોય તેમ, શાંતિનગર સોસાયટીના ગેટથી નવાપુરા ત્રણ રસ્તા તરફનો સીસી રોડ અગમ્ય કારણોસર અધૂરો છોડી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શાંતિનગર સોસાયટીના એક રહીશનું અવસાન થતાં તેમની સ