ગાંધીનગર: ડૉ. બિમલ પટેલ બન્યા ITLOS ના ન્યાયાધીશ, જર્મનીના હેમ્બર્ગમાં લીધા શપથ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બિમલ એન. પટેલે જર્મનીમાં ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લૉ ઓફ ધ સી (ITLOS) ના ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. 1 ઓક્ટોબર, 2026થી તેમનો 9 વર્ષનો કાર્યકાળ શરૂ થયો છે.