Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

દમણનો દરિયો બન્યો તોફાની 🌊

Vapi, Valsad | Jul 2, 2026

MORE NEWS

મધુબન ડેમ તૂટવાની વાત અફવા છે! અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં! - નિતિન સાંગવાન વલસાડ જિલ્લા કલેક્ટર

Follow @aapnu_vapi For More

મધુબન ડેમ તૂટવાની વાત અફવા છે! અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં! - નિતિન સાંગવાન વલસાડ જિલ્લા કલેક્ટર Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jul 25, 2026

આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2–3 દિવસથી પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે ઘણા પરિવારોને ભારે નુકસાન થયું છે. વરસાદના પાણીમાં ઘણા લોકોના કપડાં પલળી ગયા છે અને તેમની પાસે પહેરવા માટે સૂકા કપડાં પણ રહ્યા નથી.

આ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે અમે “વસ્ત્રદાન અભિયાન” (Clothing Drive) શરૂ કરી રહ્યા છીએ.

📢 અમારી નમ્ર અપીલ:
તમારા ઘરમાંથી ટી-શર્ટ, શોર્ટ્સ, ટ્રેક પેન્ટ તથા અન્ય સારી સ્થિતિમાં રહેલા કપડાં દાન કરવા વિનંતી.

👗 ખાસ વિનંતી:
જો બહેનો માટે પહેરી શકાય એવા યોગ્ય કપડાં દાન કરી શકો તો તે ખૂબ જ મદદરૂપ થશે.

🤝 તમે કેવી રીતે મદદ કરી શકો?
તમે જાતે જ કલેક્શન પોઇન્ટ પર આવીને કપડાં દાન કરી શકો છો.

તમારી તરફથી આપવામાં આવેલી એક નાની મદદ પણ કોઈ જરૂરિયાતમંદ પરિવાર માટે મોટો સહારો બની શકે છે. આવો, આ સંકટની ઘડીમાં મળીને એકબીજાનો હાથ પકડીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડીશું. ❤️

🕛 કલેક્શન ડ્રાઇવ સમય:
બપોરે 12:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી

📍 કલેક્શન પોઇન્ટ – 1:
રોફેલ કોલેજ, ગુંજન

📞 સંપર્ક:
• સંકેત સિંહ – 9998244025
• ધવલ કટારિયા – 96246 46784

📍 કલેક્શન પોઇન્ટ – 2:
લો પ્રાઇસ સામે, ગુંજન

📞 સંપર્ક:
• અમન ત્રિવેદી – 7043199979
• કલ્પેશ અબોટી – 87581 91404
• કુણાલ પટેલ – 98253 11811

આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2–3 દિવસથી પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે ઘણા પરિવારોને ભારે નુકસાન થયું છે. વરસાદના પાણીમાં ઘણા લોકોના કપડાં પલળી ગયા છે અને તેમની પાસે પહેરવા માટે સૂકા કપડાં પણ રહ્યા નથી. આ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે અમે “વસ્ત્રદાન અભિયાન” (Clothing Drive) શરૂ કરી રહ્યા છીએ. 📢 અમારી નમ્ર અપીલ: તમારા ઘરમાંથી ટી-શર્ટ, શોર્ટ્સ, ટ્રેક પેન્ટ તથા અન્ય સારી સ્થિતિમાં રહેલા કપડાં દાન કરવા વિનંતી. 👗 ખાસ વિનંતી: જો બહેનો માટે પહેરી શકાય એવા યોગ્ય કપડાં દાન કરી શકો તો તે ખૂબ જ મદદરૂપ થશે. 🤝 તમે કેવી રીતે મદદ કરી શકો? તમે જાતે જ કલેક્શન પોઇન્ટ પર આવીને કપડાં દાન કરી શકો છો. તમારી તરફથી આપવામાં આવેલી એક નાની મદદ પણ કોઈ જરૂરિયાતમંદ પરિવાર માટે મોટો સહારો બની શકે છે. આવો, આ સંકટની ઘડીમાં મળીને એકબીજાનો હાથ પકડીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડીશું. ❤️ 🕛 કલેક્શન ડ્રાઇવ સમય: બપોરે 12:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી 📍 કલેક્શન પોઇન્ટ – 1: રોફેલ કોલેજ, ગુંજન 📞 સંપર્ક: • સંકેત સિંહ – 9998244025 • ધવલ કટારિયા – 96246 46784 📍 કલેક્શન પોઇન્ટ – 2: લો પ્રાઇસ સામે, ગુંજન 📞 સંપર્ક: • અમન ત્રિવેદી – 7043199979 • કલ્પેશ અબોટી – 87581 91404 • કુણાલ પટેલ – 98253 11811

Vapi, Valsad | Jul 25, 2026

​"ટેંભીના રિયલ હીરોઝ: ​"માછીવાડનું ગૌરવ: જીવના જોખમે બચાવ્યો જીવ!"

પોતાના જીવની પરવા કર્યા વગર માસુમનો જીવ બચાવનાર આ યુવાનોને સમગ્ર સમાજ સલામ કરે છે.

દ્રશ્યો છે ઉમરગામ ના ટેંભી ગામના

જ્યાં પુરના પ્રવાહમાં યુવાનોએ બાળકીનો બચાવ્યો જીવ

​"જ્યાં તંત્ર થાક્યું, ત્યાં ગામના દીકરા જાગ્યા!"

​"ટેંભીના રિયલ હીરોઝ: ​"માછીવાડનું ગૌરવ: જીવના જોખમે બચાવ્યો જીવ!" પોતાના જીવની પરવા કર્યા વગર માસુમનો જીવ બચાવનાર આ યુવાનોને સમગ્ર સમાજ સલામ કરે છે. દ્રશ્યો છે ઉમરગામ ના ટેંભી ગામના જ્યાં પુરના પ્રવાહમાં યુવાનોએ બાળકીનો બચાવ્યો જીવ ​"જ્યાં તંત્ર થાક્યું, ત્યાં ગામના દીકરા જાગ્યા!"

Vapi, Valsad | Jul 25, 2026

દમણનો દરિયો બન્યો તોફાની 🌊 - Vapi News