પોરબંદર: પોરબંદરમાં રખડતા શ્વાન પકડવાની કામગીરી શરૂ: જાણો ક્યાંથી પકડાયા શ્વાન
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાન પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વીર ભનુની ખાંભી અને ઇન્દિરા નગરથી ૧૦ શ્વાન પકડી ઓડદર એ.બી.સી. સેન્ટર ખાતે ખસીકરણ અને ૬ દિવસની સારવાર માટે ખસેડાયા છે.