ભાવનગર શહેર: જિલ્લા જેલમાં સિપાહી પર હુમલો કરનાર કેદીનો પોલીસે કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Aug 11, 2026
જિલ્લા જેલમાં બે દિવસ પહેલા કેદીએ સિપાહી સાથે માથાકૂટ કરાયાની ઘટના બની હતી. જિલ્લા જેલમાં બનેલી નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે કેદીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.