ભાવનગર શહેર: ટ્રેન્ડ યુનિયન દ્વારા રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી, પોલીસે આગેવાનોને ડિટેઇન કર્યા
Bhavnagar City, Bhavnagar | Aug 10, 2026
ભાવનગર ખાતે ટ્રેડ યુનિયન દ્વારા વિવિધ મુદ્દાઓને લઇને વિરોધ કરાયો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરાઈ હતી. જોકે વિરોધ કરતા પોલીસે આગેવાનોને ડિટેઇન કરાય હતા.