કડી: કડીમાં ડાંગરવા-કરસણ રોડનું નવનિર્માણ, ગ્રામીણ કનેક્ટિવિટીને મળી નવી ગતિ
Kadi, Mahesana | Oct 23, 2026 કડી તાલુકાના ડાંગરવા-કરસણ માર્ગનું કામ પૂર્ણ થયું છે. સીસી પેવમેન્ટ અને ઉચ્ચ ગુણવત્તાના ડામરથી બનેલો આ રસ્તો સ્થાનિકો, ખેડૂતો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ બન્યો છે. સુરક્ષા માટે ટ્રાફિક સાઈન અને સ્પીડ બ્રેકર્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.