જેતપુર: જેતપુર તાલુકામાં આવેલા શ્રીનાથ ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજવામાં આવી
Jetpur, Rajkot | Feb 4, 2024 જેતપુર તાલુકામાં આવેલા શ્રીનાથ ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજવામાં આવી હતી આ શ્રીમદ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ અને ધારાસભ્ય સાંસદ સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કથાનો રસપાન કર્યું હતું