જેતપુર: જેતપુર શહેરમાં આવેલા બસ સ્ટેન્ડના વોલીબોલ ગ્રાઉન્ડ તરફની દિવાલ અચાનક ધરાસાઈ થવા પામી
Jetpur, Rajkot | Feb 2, 2024 જેતપુર શહેરમાં આવેલા બસ સ્ટેન્ડના વોલીબોલ ગ્રાઉન્ડ તરફની દિવાલ અચાનક ધરાસાય થઈ હતી. જોકે આ દિવાલ ધરાસાય થતાં સદનસીબે કોઈપણ જાતની જાનહાની થવા પામી નથી, આ બનાવ બનતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા.