જેતપુર: ગોરધનભાઈ ગોલા વાળાના સુપુત્રના લગ્ન પ્રસંગે પોરબંદરના સાંસદઉપસ્થિત રહ્યા,બાયપાસ રોડ પાસે આવેલ પાર્ટી પ્લોટ ખાતે
Jetpur, Rajkot | Feb 3, 2024 ગોરધનભાઈ ગોળાના વાળા સુપુત્ર ના લગ્ન પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ દડુક ઉપસ્થિત રહ્યા હતા અને નવ દાંપત્ય જીવન માટે શુભેચ્છા પોરબંદરના સાંસદે પાઠવી હતી મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા