જેતપુર: ગુમ થયેલા દિવ્યેશભાઈ ખાચરિયાના નામના યુવાનનો પેઢલા ગામ પાસે આવેલ કેનાલ માંથી મૃતદેહ મળી આવ્યો
Jetpur, Rajkot | Feb 3, 2024 ગુમ થયેલા દિવ્યેશભાઈ ખાચરિયાના નામના યુવાનનો પેઢલા ગામ પાસે આવેલ કેનાલ માંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનો મૃતદેહ મળી આવતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો