વરસાદી તારાજી બાદ મંત્રીઓ-અધિકારીઓ પહોંચ્યા ચાંગોદર-બાવળા વિસ્તારમાં
ભારે વરસાદ બાદ અમદાવાદ જિલ્લાના બાવળા અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મંત્રીઓ, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી વરસાદથી થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી સહાયની સમીક્ષા કરી. અધિકારીઓએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા પર ભાર મૂક્યો.
#Changodar #Bavla #AhmedabadRain #GujaratFlood #ReliefOperation #BreakingNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026