Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: ઘાટલોડીયમાં જનતા નગર પાસે ભુવો પડતા હાલાકી

Maninagar, Ahmedabad | May 31, 2026
આજે રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ જનતા નગર પાસે ભુવો પડતા હાલાકી ઉભી થઈ હતી.જેમાં રસ્તામાં પાણી લીકેજ પણ થયુ હતુ. રસ્તા પર ભુવો પડતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.