નાંદોદ: રાજપીપળામાં પાલિકાની સરપ્રાઈઝ વિઝીટ: ગંદકી કરનારાને દંડ અને કપડાની થેલીઓનું વિતરણ
Nandod, Narmada | Sep 30, 2026 રાજપીપળામાં સ્વચ્છતા અને દબાણમુક્ત શહેર બનાવવા પાલિકાની ટીમ એક્શન મોડમાં છે. રાત્રિના સમયે દંડની કાર્યવાહી સાથે પ્લાસ્ટિક મુક્તિ માટે જૂની સાડીઓમાંથી બનાવેલી કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.