Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: બલેટીયા નજીકથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડ ઉપર સર્જાયો અકસ્માત, એક જ પરિવારનાં ચાર લોકોના મોત નીપજયા

Kalol, Panch Mahals | Apr 27, 2026
કાલોલ નાં બલેટિયા નજીકથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડ ઉપર વહેલી સવારે સર્જાયો ગોજારો અકસ્માત. જેમાં મૂળ વડોદરાનાં વતની અને એક જ પરિવારનાં કાર લઈને પાંચેય લોકો રાજસ્થાન તેમનાં સંબંધી ના ઘરે બેસણામાં ગયા હતાં. જ્યાંથી બે કલાક જેટલુ રોકાયા બાદ મોડી રાત્રે વડોદરા ઘરે પાછા ફરતા હતાં ત્યારે ગોધરા થી વડોદરા તરફ જતાં કાલોલ નજીક બલેટિયા ગામથી એક કિલોમીટર દૂર અચાનક કાર ડીવાઈડર તોડી પલ્ટી મારતા અકસ્માત હતો.
કાલોલ: બલેટીયા નજીકથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડ ઉપર સર્જાયો અકસ્માત, એક જ પરિવારનાં ચાર લોકોના મોત નીપજયા - Kalol News