કુતિયાણા: એલ.સી.બી.પોલીસે કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દિલ્હીથી ઝડપી લીધો
પોરબંદરના એલ.સી.બી.પોલીસે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ તથા પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી અનુપમ બીલાસ પાસવાન નામનો શખ્સને દિલ્લી ખાતે ઝડપી લીધો હતો.