મુન્દ્રા: બેરાજા પાસે ઈશ્વરી ગ્લોબલ મેટલ કંપની સામે પ્રદૂષણ નિયંત્રણના ભંગ બદલ ગ્રામજનો દ્વારા પ્રતીક ધરણા અને આવેદનપત્ર પાઠવ્યું
Mundra, Kutch | Oct 23, 2026 મુન્દ્રા હાઈવે પર આવેલી ઈશ્વરી ગ્લોબલ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો અને નીતિ-રીતિઓનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.