દસ્ક્રોઈ: જુહાપુરામાંથી મોટી માત્રામાં માસનો જથ્થો ઝડપાયો
વેજલપુર પોલીસની મોટી કાર્યવાહી જુહાપુરા માંથી મોટી માત્રામાં માસનો જથ્થો જડપાયો જુહાપુરા બી. વોર્ડમાંથી પકડાયો માસનો જથ્થો, વેજલપુર પોલીસની કાર્યવાહી હાલ માસના જથ્થાને વેજલપુર પોલીસ દ્વારા કબજામાં લઇ FSL ખાતે મોકલવામાં આવ્યો હાલ તેની માત્રા અને માંસ વિશે વધુ માહિતી FSL અને વધુ તપાસ બાદ સામે આવશે