Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss
Firozabad
No video available

Garba aarti at National Institute of Design Ahmedabad #garba

23.5k views | Ahmadabad City, Ahmedabad | Oct 3, 2022

MORE NEWS

સ્પેશિયલ 26 ફિલ્મ ને ટક્કર મારે તેવી ઘટના દાહોદ માં બની 
દાહોદમાં નકલી બેંક બનાવી ઝવેરી સાથે રૂપિયા 28.60 લાખની ઠગાઈ
સાચી બેંક બતાવવા નોકરીના ઇન્ટરવ્યુ ગોઠવ્યા
રૂપિયા આપવાના બહાને ગુપ્ત દરવાજેથી નકલી મેનેજર ફરાર
પરપ્રાંતીય ઈસમો દ્વારા દાહોદ ની એક બિલ્ડિંગ માં ઓફિસ ભાડે રાખી 2 જ દિવસ માં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ નામક બેંક ઉભી કરી 
બેંક ના તમામ સેટઅપ અને સામાન માટે ચેક દ્વારા ખરીદી પણ કરી 
દુકાન ભાડે રાખી તેનું ભાડું પણ ચેક દ્વારા આપી દીધું 
બેંક ઓફીસ બનાવી બેંક માં દાહોદ ના નોકરી માટે ઇચ્છુક સ્ટાફ માટે ઇન્ટરવ્યૂ ગોઠવી મહિલા પુરુષ ને બોલાવી રચ્યું નાટક
દાહોદના જ્વેલર્સ ને ફોન દ્વારા કોન્ટેક્ટ કરી જગન્નાથ રથયાત્રા માં સોનુ દાન કરવાનું કહી 200 ગ્રામ સોનુ બેંકમાં મંગાવ્યું
ઊભી કરેલી બેન્ક માં વેપારી ને બોલાવી લોકર માંથી રૂપિયા આપવા ના બહાને પાછળ ના દરવાજાથી થયો આરોપી ફરાર
દાહોદ A ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
#dahod #bankrobbery #crimenews #dahodpolice #dahodnews

સ્પેશિયલ 26 ફિલ્મ ને ટક્કર મારે તેવી ઘટના દાહોદ માં બની દાહોદમાં નકલી બેંક બનાવી ઝવેરી સાથે રૂપિયા 28.60 લાખની ઠગાઈ સાચી બેંક બતાવવા નોકરીના ઇન્ટરવ્યુ ગોઠવ્યા રૂપિયા આપવાના બહાને ગુપ્ત દરવાજેથી નકલી મેનેજર ફરાર પરપ્રાંતીય ઈસમો દ્વારા દાહોદ ની એક બિલ્ડિંગ માં ઓફિસ ભાડે રાખી 2 જ દિવસ માં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ નામક બેંક ઉભી કરી બેંક ના તમામ સેટઅપ અને સામાન માટે ચેક દ્વારા ખરીદી પણ કરી દુકાન ભાડે રાખી તેનું ભાડું પણ ચેક દ્વારા આપી દીધું બેંક ઓફીસ બનાવી બેંક માં દાહોદ ના નોકરી માટે ઇચ્છુક સ્ટાફ માટે ઇન્ટરવ્યૂ ગોઠવી મહિલા પુરુષ ને બોલાવી રચ્યું નાટક દાહોદના જ્વેલર્સ ને ફોન દ્વારા કોન્ટેક્ટ કરી જગન્નાથ રથયાત્રા માં સોનુ દાન કરવાનું કહી 200 ગ્રામ સોનુ બેંકમાં મંગાવ્યું ઊભી કરેલી બેન્ક માં વેપારી ને બોલાવી લોકર માંથી રૂપિયા આપવા ના બહાને પાછળ ના દરવાજાથી થયો આરોપી ફરાર દાહોદ A ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી #dahod #bankrobbery #crimenews #dahodpolice #dahodnews

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી'ને તેમના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે જંતર-મંતર શક્ય તેટલી વહેલી તકે ખાલી કરવા અપીલ કરી છે. દરમિયાન, સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસે તેમને માર માર્યો હતો અને અટકાયતમાં લીધા હતા.
પોલીસ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ
પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો

#delhi #sonamwangchuk #cockrochjantaparty

દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી'ને તેમના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે જંતર-મંતર શક્ય તેટલી વહેલી તકે ખાલી કરવા અપીલ કરી છે. દરમિયાન, સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસે તેમને માર માર્યો હતો અને અટકાયતમાં લીધા હતા. પોલીસ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો #delhi #sonamwangchuk #cockrochjantaparty

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

#morbi બ્રિલિયન્ટ સ્કૂલ બસને અકસ્માત:દેવીપુર પાસે ટ્રક પાછળ ઘૂસી
8 વિદ્યાર્થી ઘાયલ, 2 મોરબી રિફર કરાયા
ચરાડવાના દેવીપુર પાસે સ્કૂલનો બસનો અકસ્માત
ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
હળવદ-ચરાડવા રોડ પર દેવીપુર પાસે અકસ્માત
8 માસૂમ વિદ્યાર્થીઓ લોહીલુહાણ #accident 
#accidentnews #morbinews #schoolbus

#morbi બ્રિલિયન્ટ સ્કૂલ બસને અકસ્માત:દેવીપુર પાસે ટ્રક પાછળ ઘૂસી 8 વિદ્યાર્થી ઘાયલ, 2 મોરબી રિફર કરાયા ચરાડવાના દેવીપુર પાસે સ્કૂલનો બસનો અકસ્માત ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત હળવદ-ચરાડવા રોડ પર દેવીપુર પાસે અકસ્માત 8 માસૂમ વિદ્યાર્થીઓ લોહીલુહાણ #accident #accidentnews #morbinews #schoolbus

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

બાળકોને પડીકા ખવડાવતા સાચવજો!

અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય તે જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા બાપુનગર વિસ્તારમાંથી "બચ્ચો કા પાસ્તા" નામના સ્નેક્સ પેકેટનો નમૂનો લેવામાં આવ્યો હતો.

અમદાવાદની દુકાનમાં નાસ્તાના પડીકાની ખાદ્ય ચીજ વસ્તુમાં ડાઈનો કલર મળી આવ્યો, 75000 પેકેટો જપ્ત
ખાદ્ય ચીજવસ્તુઓના પેકેટમાંથાી ડાઈ મળી આવી હતી
75000 સ્નેક્સ પેકેટ જપ્ત કરી એજન્સીને સીલ માર્યું
#amc #childfood

બાળકોને પડીકા ખવડાવતા સાચવજો! અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય તે જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા બાપુનગર વિસ્તારમાંથી "બચ્ચો કા પાસ્તા" નામના સ્નેક્સ પેકેટનો નમૂનો લેવામાં આવ્યો હતો. અમદાવાદની દુકાનમાં નાસ્તાના પડીકાની ખાદ્ય ચીજ વસ્તુમાં ડાઈનો કલર મળી આવ્યો, 75000 પેકેટો જપ્ત ખાદ્ય ચીજવસ્તુઓના પેકેટમાંથાી ડાઈ મળી આવી હતી 75000 સ્નેક્સ પેકેટ જપ્ત કરી એજન્સીને સીલ માર્યું #amc #childfood

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

Get Set Go - Official Teaser
In Cinemas 7th August 2026.

@ournerves 
@miteshthakkar6300 @shailesh_jaliyan 
Nilesh Thakkar
@rupamentertainment @vandanshah1981
@deepaktijoriteam @bhaumiksampat @jhinalbelani @raunaqkamdar @bhavyagandhi97 @om_funnyguynextdoor @samvednasuwalka @sharad_stellar @dharmendragohilofficial @muni.jha @janibhavini @smitintheframe @premalyagnikartist @morli_patel_actor @kumarnpalejaofficial @manthanpaleja

#GetSetGo #GujaratiCinema #action #thriller

Get Set Go - Official Teaser In Cinemas 7th August 2026. @ournerves @miteshthakkar6300 @shailesh_jaliyan Nilesh Thakkar @rupamentertainment @vandanshah1981 @deepaktijoriteam @bhaumiksampat @jhinalbelani @raunaqkamdar @bhavyagandhi97 @om_funnyguynextdoor @samvednasuwalka @sharad_stellar @dharmendragohilofficial @muni.jha @janibhavini @smitintheframe @premalyagnikartist @morli_patel_actor @kumarnpalejaofficial @manthanpaleja #GetSetGo #GujaratiCinema #action #thriller

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

Garba aarti at National Institute of Design Ahmedabad #garba - Ahmadabad City News