દસ્ક્રોઈ: ઓઢવમાં હિટ એન્ડ રન, ટુ-વ્હીલરે એક્ટિવાને ટક્કર મારતા વૃદ્ધનું મોત
ઓઢવમાં હિટ એન્ડ રન, ટુ-વ્હીલરે એક્ટિવાને ટક્કર મારતા વૃદ્ધનું મોત:એક્ટિવા લઈને ફેક્ટરીથી ઘરે જતા રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને ટક્કર મારી અજાણ્યો ચાલક ફરાર ઓઢવમાં આવેલા નેશનલ હેન્ડલૂમ સામેના ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફેક્ટરીએથી પોતાનું એક્ટિવા લઈને ઘરે જવા માટે રોડ ક્રોસ કરી રહેલા 64 વર્ષીય વૃદ્ધને એક અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે,...