Surat News: નકલી Kingfisher Strong Fruit Beer ફેક્ટરીનો પર્દાફાશ!
રેડ દરમિયાન રેકડા મકાનના પાછળના ભાગમાં ચાલતી નૉન આલ્કોહોલિક ફ્રૂટ બિયર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરી કિંગફિશર સ્ટ્રોંગ ફ્રૂટ બિયર નામના લેબલથી નકલી પ્રોડક્ટ બનાવાતી હોવાનો ખુલાસો. મુખ્ય આરોપી જુગેશ ઉર્ફે જોગેશ રામદાસ ખણાવાલ ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી. ફેક્ટરીમાંથી મશીનરી, તૈયાર માલ અને કાચા માલ સહિત ₹3,75,910નો મુદ્દામાલ જપ્ત. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
#surat #suratnews #lcb #policeraid #fakeproduct #kingfisher #breakingnews #gujaratinews #hotlinenews #crime #gujarat #latestnews #raid #police #counterfeit #india #news #update #shorts #suratbreaking
Udhna, Surat | Jul 15, 2026