Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન

Bhuj, Kutch | Apr 6, 2026
RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ભુજની RTO કચેરીને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક સમગ્ર કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરી છે.

MORE NEWS